¡Sorpréndeme!

દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોના બે સ્થાનો પર ડ્રોનથી ધડાકા કરવામાં આવ્યા

2019-09-14 3,573 Dailymotion

દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની અરામકોના બિ પ્રતિષ્ઠાનોમાં શનિવારે ડ્રોનથી બે ધડાકા કરવામાં આવ્યા હતા અબકૈક અને ખુરૈસમાં આ કંપનીના ઓઇલફિલ્ડ છે ત્યાં આ ધડાકા થયા હતા સાઉદી અરબના ગૃહ મંત્રાલયે આ ઘટનાની જાણકારી આપી હતી અત્યાર સુધી સરકાર અને અરામકો તરફથી આ ઘટનાને લઇને કોઇ નિવેદન નથી આવ્યું ધડાકાની જાહેરાત સૌથી પહેલા દુબઈની ચેનલ અલ અરેબિયાએ આપી હતી ત્યારબાદ ચેનલમાં જણાવાયું હતું કે ધડાકાથી લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે