¡Sorpréndeme!

ધર્મ એકબીજાને જોડે છે પણ સંપ્રદાય તોડે છે: હેમંત ચૌહાણે પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો

2019-09-13 2,350 Dailymotion

રાજકોટ:માયાભાઇ આહિર, સાંઇરામ દવે બાદ કિર્તીદાન ગઢવીએ પણ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતએ કરેલા કલાકારો વિશેના નિવેદનથી દુખ વ્યક્ત કર્યું છે લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે લોકસંગીતના તમામ કલાકારોની સાથે સહમત થઇને બિહારી હેમુ ગઢવીએ પણ પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ એવોર્ડ પરત કર્યો છે અત્યાર સુધીમાં 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડાએ એવોર્ડ પરત કરી ચૂક્યા છે