¡Sorpréndeme!

હજીરા હાઈ-વે પર વેલંજામાં જમીનનો કબજો લેવા વર્ષો જૂની દરગાહ એકતા ગ્રુપે તોડી પાડી

2019-09-13 3,339 Dailymotion

સુરતઃહજીરા સ્ટેટ હાઈવે પર ઉમરા અને વેલંજા નજીક આવેલી હજરત સૈયદ નવગજ શહીદ પીર દાદા(રેહ)ની જગ્યા પર કેટલાક અસામાજિક ત્તત્વોએ જેસીબી મશીન સહિતના વાહનો દ્વારા તોડફોડ કરી હતી જમીનના કબ્જો મેળવવા માટે સવારના સમયે આ લોકોએ દરગાહ તોડી નાખી હતી જે અંગે વહીવટ કર્તા મનસુખ શંભુ ઝાલાવાડીયાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે રોષ સાથે અનુયાયીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા સાથે જ પોલીસનો મોટા કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે