¡Sorpréndeme!

ઉનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પર ખુલ્લેઆમ દારૂની હેરાફેરી

2019-09-13 274 Dailymotion

ઉના: ઉનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પર પોલીસની મીઠી નજર નીચે ખુલ્લેઆમ બાઇકમાં દારૂની હેરાફેરી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ અહીંથી બાઇકમાં દારૂની બોટલો હોવા છતા પોલીસે બાઈક ચાલકને રોકીને તપાસ ન કરતા બાઈક ચાલક સાઈડની ડેકીમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હોય તે લઈને રવાના થતો હોય જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે