¡Sorpréndeme!

કચ્છના સફેદ રણમાં પાણી ફરી વળ્યા, સફેદ રણમાં આહલાદક દૃશ્યો સર્જાયાં

2019-09-13 3,984 Dailymotion

ધોરડો/ સફેદ રણ: કચ્છનું સફેદ રણ હવે દરિયો બન્યું છે રણમાં જવાના રોડ જ ઊંચાઈ પર હોવાથી જોઈ શકાય છે ચારે તરફ પાણી જ પાણી છે રણોત્સવમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે અને સફેદ રણનો નજારો માણે છે પરંતુ સારા ચોમાસાને લીધે રણ દરિયો બન્યું છે અહીં આહલાદક દ્રશ્ય સર્જાયા છે ઉપર આભ અને નીચે છમછમ કરતા રણના પાણી રણોત્સવમાં જેમ સ્થાનિકો અને બહારથી આવેલા રોજગારી મેળવે છે તેની તુલનામાં એક જ વ્યક્તિ રણના પ્લેટફોર્મ પર બેસી કલા રજૂ કરી વસ્તુઓ પણ વેચે છે