¡Sorpréndeme!

ભોપાલમાં ગણેશ વિસર્જન દરમ્યાન હોડી પલટી ખાઈ જતા 11 લોકોના મોત

2019-09-13 4,341 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંભોપાલમાં ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ઘટના ઘટી છેએક હોડી પલટી ખાઈ જતા 11 લોકોના મોત થયા છે5 જેટલાલોકોલાપતા બન્યા હતાઆ લાપતા લોકોને બચાવી લેવાયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું