¡Sorpréndeme!

સુરતમાં ચાર કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, સોશિયો સર્કલ-સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા

2019-09-12 122 Dailymotion

સુરતઃ સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો આજે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 4 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેના પગલે સોશિયો સર્કલ પાસે રોડ પર પાણી ભરાયા છે જ્યારે ધોધમાર વરસાદના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો છે