¡Sorpréndeme!

ગૉલ્ડન સાડીમાં દીપિકાએ કર્યા લાલ બાગચા રાજાના દર્શન

2019-09-12 2,951 Dailymotion

લંડનથી પરત ફરીને તરત દીપિકા પાદુકોણ ગણપતિના દર્શનાર્થે પહોંચી દીપિકાએ ટ્રેડિશનલ અવતારમાં મુંબઈના પ્રસિદ્ધ લાલ બાગચા રાજાના દર્શન કર્યા ગૉલ્ડન જાજરમાન સાડી અને ઝુમકામાં દીપિકા રોયલ લાગતી હતી દીપિકાએ ભાવથી બપ્પાના દર્શન કર્યા હતા જ્યાં દીપિકાને જોતા જ તેના ફેન્સ તેને ઘેરી વળ્યા હતા