¡Sorpréndeme!

વડોદરામાં બ્રહ્માંડની થીમ પર ગણપતિ મહોત્સવ, ગેલેક્ષી જેવો આબેહુબ નજારો

2019-09-12 1 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં બ્રહ્માંડની થીમ પર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુર હાજરી આપશે અને ગણપતિના દર્શન અને આરતીનો લાભ લેશે