¡Sorpréndeme!

હાથમાં ફરસ લઇને સીએમ ખટ્ટર વરિષ્ઠ નેતાને બોલ્યા ‘ગરદન કાપી નાંખીશ’

2019-09-11 33 Dailymotion

હરિયાણામાં બહુ જલ્દી વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે પ્રદેશ અને હાલના સીએમ મનોહર લાલ ખટ્ટર સતત ચૂંટણી સભાઓ અને રેલીને સંબોધિત કરી રહ્યા છેજેમાં એક ચૂંટણી રેલીમાં સીએમ ખટ્ટર ગુસ્સે થઈ ગયા અને એક વરિષ્ઠ નેતાને આપત્તિજનક શબ્દો કહી દીધા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે