¡Sorpréndeme!

કલ્યાણસિંહે કહ્યું, અયોધ્યા કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે

2019-09-11 507 Dailymotion

કલ્યાણસિંહે કહ્યું,અયોધ્યા કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે તો કરોડો ભારતીયોની ઈચ્છા પુરી થશે હું રામ મંદિર નિર્માણનું સમર્થન કરું છું આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અમે કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યાં છીએ નિર્ણય આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ વધવું જોઈએ મારો પક્ષ આ મુદ્દે સ્પષ્ટ છે

અન્ય દળ પોતાનો પક્ષ રજુ કરેઃ કલ્યાણ-તેમણે જણાવ્યું કે તમામ રાજકીય દળોને આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજુ કરવા જોઈએ કે તેઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં છે કે નહીં તેમણે સૂચન આપ્યું કે, મુસ્લિમ પક્ષને આ કેસમાં પોતાના દાવાને પાછા લેવા અંગે વિચારવું જોઈએ આનાથી દેશની એકતા અને અંખડિતતા સુનિશ્વિત થશે