¡Sorpréndeme!

સુરતઃ લસકાણા ખોલવડને જોડતા ખાડી બ્રિજ રોડ પરથી એક યુવક બાઈક સાથે તણાયો

2019-09-10 321 Dailymotion

સુરતઃલસકાણા ખોલવડને જોડતા ખાડીનો બ્રિજ રોડ તૂટી જતા એક યુવાન બાઈક સાથે તણાયો હતો આ બ્રિજનું કામ કોન્ટ્રાકટર દ્વારા ચોમાસુ ચાલુ થતા અધૂરું મુકાયું હતું સ્થાનિક લોકોએ કામ ચલાઉ રસ્તો ખાડી પરથી જવા માટે બનાવ્યો હતો ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ જતા યુવાન બાઈક સાથે ખાડીના ધસમસતા પ્રવાહમાં ગૂમ થઈ ગયો હતો ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવકને શોધવા કામકાજ હાથ ધરવામાં આવ્યું છે