¡Sorpréndeme!

ડેડીયાપાડામાં 6 ઇંચ વરસાદ, કરજણ ડેમના 8 દરવાજા ખોલાયા, 8 ગામમાં એલર્ટ

2019-09-10 282 Dailymotion

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે કરજણ ડેમના ઉપરવાસમાંથી 110 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે કરજણ ડેમની સપાટી હાલ 11458 મીટર વટાવતા ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે તાત્કાલિક કરજણ ડેમના 8 ગેટ ખોલીને 130 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે