¡Sorpréndeme!

સુરતઃ મહુવા-ચોર્યાસી 4 કલાકમાં 3 ઈંચ વરસાદ, 9 કોઝવે પાણીમાં ગરકાવ

2019-09-10 163 Dailymotion

સુરતઃ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે આજે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે આજે વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે મહુવા અને ચોર્યાસીમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે મહુવા તાલુકાના 18 ગામોને જોડાતા 9 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને પગલે 18 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે