¡Sorpréndeme!

બોપલમાં વીજળી પડી, ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ

2019-09-10 9,406 Dailymotion

અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે 1 કલાકમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડવાથી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે બોપલ વિસ્તારમાં તડાકાભેર વીજળી પાણીની ટાંકી પર પડતા તેને નુકસાન પહોંચ્યુ હતું વીજળીનો આવો નજારો જોઇ આસપાસના લોકો ગભરાઇ ગયા હતા ત્યારે કેટલાક લોકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે ઝાડ અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે સવારથી શહેરમાં 20 જેટલાં ઝાડ પડયા છે અને ફાયરબ્રિગેડને હજી સતત કોલ મળી રહ્યા છે