¡Sorpréndeme!

નર્મદા ડેમનો આકાશી નજારો, ડેમ છલોછલ અને ચોમેર હરિયાળી

2019-09-09 4,327 Dailymotion

કેવડિયાઃ મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે જેથી નર્મદા ડેમમાં 661 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા 36 મીટર સુધી ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી ઘટાડીને 13602 મીટર કરવામાં આવી છે