¡Sorpréndeme!

ISROને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતી અંગે ભાળ મળી, સંપર્ક થવાની આશા

2019-09-08 772 Dailymotion

ઓર્બિટરમાં લાગેલા ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાએ વિક્રમ લેન્ડરની થર્મલ તસવીર લીધી છે જો કે, હજુ વિક્રમ લેન્ડરનો કોઇ સંપર્ક થયો નથીઇસરોના ચીફ કે સિવને માહિતી આપતાં કહ્યું હતું કે,વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાથી 500 મીટર દૂર લેન્ડ થયું છે અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ