સુરતઃવરાછા વિસ્તારમાં યોગીચોકથી આગળ સીમાડા બાપા સીતારામ બીઆરટીએસ પાસે આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કુદીને યુવકે આપઘાત કરી લીધો હતો 22થી 25 વર્ષના અજાણ્યા ઈસમે સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કુદયો તે સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું સવારના સમયે હજુ સાફ સફાઈ થઈ રહી હતી અને લોકોની અવરજવર પણ ઓછી હતી તે દરમિયાન યુવકે અગમ્ય કારણોસર કુદીને આપઘાત કર્યો હતો