¡Sorpréndeme!

કોટડાસાંગાણીમાં 2 ઇંચ, રાજકોટમાં ઝરમર વરસાદ વચ્ચે જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, દિવ્યાંગને બચાવી લેવાયો

2019-09-06 35 Dailymotion

જકોટ:સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જસદણનાં આટકોટમાં 15 મિનિટમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને લઈને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા આ સાથે જ રાજકોટમાં પણ બપોર બાદ ઝરમર વરસાદ પડ્યો હતો રાજકોટમાં વરસાદનાં કારણે જર્જરીત થયેલા મકાનનો એક ભાગ ધરાશાયી થતાં કોર્પોરેશન દ્વારા મકાન તોડી પાડ્વામાં આવ્યું હતું અને મકાનમાંથી દિવ્યાંગ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો કોટડાસાંગાણી પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે મોટીમેંગણી અને નાનીમેંગણી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો જ્યારે કોટડાસાંગાણીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો