¡Sorpréndeme!

પીજીવીસીએલની 39 ટીમ દ્વારા બીજા દિવસે પણ શહેરમાં ઠેર ઠેર દરોડા

2019-09-06 276 Dailymotion

રાજકોટ:શહેરમાં છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વીજચોરી કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે આજે બીજા દિવસે પણ 39 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે આજે ઢેબર કોલોની વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે એસઆરપી બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા છે