¡Sorpréndeme!

નેશનલ હાઈવે-8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં મોત થાય તો ગુનો નોંધવાની ચીમકી

2019-09-06 495 Dailymotion

હિંમતનગર:તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે સાથે જ અકસ્માતમાં કોઈનું મોત નિપજશે તો જવાબદાર અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ચીમકી અપાઈ છે