¡Sorpréndeme!

પાર્લે પોઈન્ટ વિસ્તારમાં કોમ્પલેક્સના છઠ્ઠા માળે ગેલેરીનું છજુ તૂટ્યું, કોઈ જાનહાનિ નહીં

2019-09-06 138 Dailymotion

સુરતઃપાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંજન શલાકા કોમ્પલેક્સના છઠ્ઠા માળે ગેલેરીનું છજુર તૂટી પડ્યું હોવાની હોવાની જાણ ફાયર વિભાગે કરવામાં આવી છે જેને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું છે સજાનો સ્લેબ તૂટતા કોમ્પલેક્સમાં પ્રોટેક્શન જાળીના કારણે તૂટી પડેલું છજુ તેમાં પડ્યું હતું જેથી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું