¡Sorpréndeme!

ડિઝાઇનર અબૂ જાનીના ફેશન શૉમાં દુલ્હન બનીને રેમ્પ પર ઉતરી દીપિકા પાદુકોણ

2019-09-06 3,925 Dailymotion

ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શૉમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ શૉ સ્ટોપર બની હતી ઓફ વ્હાઇટ ચિકનકારી લહેંગામાં દીપિકા દુલ્હન લાગતી હતી જેણે ગ્લોસી મેકઅપથી પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો રેમ્પ પર દુલ્હનની જેમ નજાકતથી ચાલતી દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી,