Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંપીચિદંબરમની રાત તિહાડ જેલમાં ગુજરી
હતીજેલમાં બંધ કરતા પહેલા ચિદંબરમના મેડિક્લ ટેસ્ટ થયા હતાચિદંબરમને ખાવામાં રોટલી અને દાળ-ભાત આપવામાં આવ્યા હતાતેઓ ઈન્ડિય ટૉયલેટમાં બેસી સકતા નથી માટે ઈગ્લિશ ટૉયલેટની સુવિધા અપાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું