¡Sorpréndeme!

ઓલપાડમાં બે કલાકમાં ચાર ઈંચ, સુરતમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

2019-09-04 657 Dailymotion

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે છેલ્લા બે કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે