¡Sorpréndeme!

ગીરના જંગલમાં 4 ઇંચ વરસાદ, નારાયણ ધરાના ધસમસતા પ્રવાહમાંથી એક યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

2019-09-03 296 Dailymotion

જૂનાગઢઃગીરના જંગલમાં આવેલા નારાયણ ધરામાંથી પડતા ધસમસતા પાણીમાં અચાનક વધારો થવાથી ન્હાવા ગયેલો એક વ્યક્તિ ફસાઈ ગયો હતો ધસમસતા પાણીથી બચવા વ્યક્તિ ઝાડ પર ચડી ગયો હતો ત્યારે ફાયરની ટિમને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી અને વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવ્યો હતો