¡Sorpréndeme!

ભક્તિના નામે ઐય્યાશી, ગણેશોત્સવમાં યુવાનોએ દારૂ પીધો અને બોટલ લઈ ડાન્સ કર્યા, 8ની અટકાયત

2019-09-03 2,370 Dailymotion

સુરતઃહાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે એક તરફ ગણેશ ભક્તિમાં લોકો લિન બન્યા છે ત્યારે અમુક યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને છાકટા થયા હોય તેમ ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી આઠની અટકાયત કરી છે