¡Sorpréndeme!

બાપ્પાને આવકારતા રસ્તા પર નિયા શર્માએ કર્યો રાપચિક ડાન્સ

2019-09-03 4,372 Dailymotion

મુંબઈમાં ગણેશોત્સવ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે બૉલિવૂડથી લઈને ટીવીના સેલેબ્સ પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરે છે ત્યારે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ગણપતિના સ્વાગતમાં જોરશોરથી નાચી રહી છે નિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે