¡Sorpréndeme!

નેતાથી લઈને અભિનેતાના ઘરે પધાર્યા બાપ્પા, ઠેરઠેર ગણપતિ બાપ્પાની ધૂમ

2019-09-02 16 Dailymotion

મુંબઈ- આજે ગણેશોત્સવની શરૂઆત થતાં જ મહારાષ્ટ્રમાં પણ સામાન્ય લોકોથી લઈને સેલેબ્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે તેમણે ભગવાન ગણેશની સ્થાપના કરીને તેમની પૂજાનો પ્રારંભ પણ કરી દીધો હતો મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે રાજ્યનાં અનેક સાર્વજનિક ગણેશ મંડળોમાં ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું નેતાઓથી લઈને અભિનેતાઓના ઘરે ગણપતિનું આગમન થઈ ગયું છે