¡Sorpréndeme!

ઉધનામાં શ્રીજીની શોભાયાત્રા દરમિયાન હાઈટેન્શન લાઈનને અડી જતા પ્રતિમામાં આગ

2019-09-02 1,081 Dailymotion

સુરતઃઉધનાથી ગણેશ પ્રતિમા લઈ નીકળેલા એક મંડળની શ્રીજી પ્રતિમાં હાઈટેન્શન વાયરને અડી જતા સ્પાર્ક થયા બાદ પ્રતિમામાં આગ ભભૂકી ઉઠી હતી પ્રતિમાનું ડેકોરેશન ભડકે બળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આ‌વી હતી નવાપુરા ગોલવાડ ખાતે રહેતા પંકજભાઈ નવીનભાઈ રાણા અને તેમના મિત્રો શેરીમાં ગણેશ ઉત્સવનું આયોજન કર્યુ છે રવિવારે મળસ્કે તેઓ મિત્રમંડળ સાથે શ્રીજીની પ્રતીમાં લેવા માટે ઉધના ભગવતી નગર ખાતે ગયા હતા ત્યાંથી તેઓ ગણેશ પ્રતિમા લઈ ગોલવાડ જતા હતા