¡Sorpréndeme!

બોપલના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલની દાદાગીરી, યુવકને માર મારી લોહીલુહાણ કર્યો

2019-09-02 4,971 Dailymotion

અમદાવાદ: બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલ સહિત 6 શખ્સોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કોર્પોરેટર મહેશ પટેલ અને અન્ય શખ્સોએ ઘુમાની આરોહી ક્લબમાં સોસાયટીના વહીવટ બાબતે યોજાયેલી બેઠકમાં યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો આ સમગ્ર ઘટના ક્લબમાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે