¡Sorpréndeme!

પશ્વિમબંગાળમાં BJP સાંસદની ગાડી સાથે તોડફોડ કરાઈ, TMCના કાર્યકર્તાઓ પર આરોપ

2019-09-01 535 Dailymotion

શ્વિમ બંગાળના શ્યામનગરમાં રવિવારે ભાજપ સાંસદ અર્જુન સિંહની ગાડી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો સાંસદે TMCના કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવી તેના માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છેઆ હુમલા અંગે અર્જુનસિંહે જણાવ્યું કે, આ લોકો અમારી પાર્ટી ઓફિસને કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા જ્યારે હું ત્યા ગયો તો મારી કાર સાથે તોડફોડ કરવામાં આવી હતી ઘટનાસ્થળે પોલીસ પણ હાજર હતી