¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, ઉનામાં ધીમી ધારે તો દીવમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ

2019-09-01 374 Dailymotion

ઉના: સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉનામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે દીવમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ઉના અને દીવમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની અછત રહી છે પરંતુ આજે ફરી વરસાદ આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં વરસાદની અછતથી ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી હતી