¡Sorpréndeme!

મહિલા કાર્યકર્તાઓની માંગ- વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોનાર ડેપ્યૂટી સીએમને સસ્પેન્ડ કરો

2019-08-31 1,865 Dailymotion

કર્ણાટકની મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના નવા ડેપ્યૂટી સીએમ લક્ષ્મણ સાવદીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે તેમનું કહેવું છે કે, સાવદી 2012માં વિધાનસભામાં અશ્લીલ વીડિયો દેખતા પકડાયા હતા મહિલા કાર્યકર્તાઓ કહ્યું હતું કે, અમે ભાજપના બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે

2012માં સાવદી ભાજપ નેતા સીસી પાટિલ અને કૃષ્ણા પાલમર સાથે સંસદમાં અશ્લીલ ક્લિપ જોતા પકડાયા હતા ત્યારપછી તેમણે કહ્યું હતું કે, તેઓ શૈક્ષણિક ઉદ્દેશથી તે વીડિયો જોઈ રહ્યા હતા તેઓ વીડિયો દ્વારા રેવ પાર્ટી વિશે માહિતી મેળવવા માંગતા હતા