નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે 10 સરકારા બેંકોનું વિલીનીકરણ કરાશેસરકારના આ નિર્ણયથી તે ગ્રાહકોને શું અસર થશે જે આ બેંકો સાથે સંકળાયેલા છેબેંકોનું જયારે વિલીનીકરણ થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગ્રાહકોના મનમાં પણ અનેક સવાલો હશેગ્રાહકોના મનમાં ઉઠતા સવાલોનો જવાબ મળશે આ વીડિયોમાં