¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

2019-08-31 1,486 Dailymotion

સુરતઃપાકિસ્તાન દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ દરિયા કિનારે થાય અથવા તો હુમલો થવાના એલર્ટના પગલે છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારાની સુરક્ષા સઘન કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને વલસાડ સુધીના દરિયા કિનારે પેટ્રોલિંગ વધારવાની સાથે કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે સુંવાલિ બીચ પર કમાન્ડો ગોઠવી દેવામાં આવ્યાં છે