¡Sorpréndeme!

મોદીરાજમાં છેલ્લા 6 વર્ષમાં GDP સૌથી નીચલા સ્તરે, પ્રિયંકા અને સ્વામીના ચાબખા

2019-08-31 26 Dailymotion

કેન્દ્રની મોદી સરકાર અર્થવ્યવસ્થા મામલે ચારેય બાજુથી ઘેરાતી જતી હોય તેવું લાગે છે એખ બાજુ મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી બાજુ સહયોગી અને વિપક્ષ મોદી સરકારની આર્થિક નીતિ સામે સવાલ ઉભા કરી રહ્યા છે કોંગ્રેસની સાથે સાથે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારની નીતિઓ સામે સવાલ ઉભા કરીને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાને ગુડબાય કેહવાની વાત કરી છે