¡Sorpréndeme!

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ 79 IASની બદલી કરાઈ છે

2019-08-30 242 Dailymotion

રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે અને સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરાઈ છેકચ્છમાં મેઘોત્સવમાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છ સરહદી જિલ્લો છે, અને ઈનપુટને પગલે તમામ એજન્સીએ એલર્ટ છે તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારે આની ગંભીરતા લઈને બધા પૂરતા પગલા લીધા છે