¡Sorpréndeme!

ઈમરાને કહ્યું- સંયુક્ત રાષ્ટ્ર મુસ્લિમો પર અત્યાચાર મામલે મૌન, RSS હિટલરની પાર્ટીથી પ્રેરિત

2019-08-30 4,441 Dailymotion

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી કાશ્મીરના લોકો સાથે એક જૂથતા દર્શાવવા માટે 'કાશ્મીર ઓવર'નું આયોજન કર્યું હતું આ દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીરમાં મુસ્લિમો પર ભારત તરફથી સતત અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN) અત્યાર સુધી ચુપ છે ઈમરાન ખાને સંઘ અને ભાજપને પણ ટાર્ગેટ કર્યા હતા ઈમરાન ખાને કહ્યું હતું કે, આપણે RSSની વિચારધારાને સમજવાની જરૂર છે તે મુસ્લિમોથી નફરત કરતી પાર્ટી છે આ પાર્ટી હિટલરની પાર્ટીથી પ્રેરિત છે