¡Sorpréndeme!

મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી: ગ્લોઝ, માસ્ક વગર દવાનો છંટકાવ કરવા મજબુર કામદારો

2019-08-30 34 Dailymotion

અરવલ્લી: મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કામદાર મહિલા પણ તેના નાના બાળકને સાથે રાખી દવાનો છંટકાવ કરતી હોવાથી મહિલા સહીત નાના બાળકને દવાની વિપરીત અસર થવાનો ભય પેદા થયો છે