¡Sorpréndeme!

અર્જુન એવોર્ડ વિજેતા હરમીત સુરત પરત ફર્યા, પરિવારજનોએ સ્વાગત કર્યું

2019-08-30 171 Dailymotion

સુરતઃ રાષ્ટ્રપતિ કોવિંદે ગુરૂવારે ખેલરત્ન અને અર્જુન એવોર્ડ એનાયત કર્યા હતા સુરતના હરમીત દેસાઈને ટેબલ ટેનિસની રમત માટે રાષ્ટ્રપતિએ ટ્રોફી અને રૂ 5 લાખનો પુરસ્કાર એનાયત કર્યો હતો હરમીત આજે અર્જુન એવોર્ડ સમારોહમાં ભાગ લઈ દિલ્હીથી સુરત પરત ફર્યા હતા સુરત એરપોર્ટ પર પરિવારજનોએ હરમીતનું સ્વાગત કર્યું હતું રાજકીય પક્ષ સાથે જોડાયેલા એક પણ નેતા-આગેવાનની ગેરહાજરી જોવા મળી હતી