¡Sorpréndeme!

ગોધરામાં શિક્ષકને વિદ્યાર્થીઓની વચ્ચે ઢોર માર મરાયો, ઘટના સીસીટીવીમાં કેદ

2019-08-30 953 Dailymotion

ગોધરા: પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત ઈકબાલ પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના બની છે શાળામાં શિક્ષણ તરીકે સેવા આપતા એક મદદનીશ શિક્ષકને શાળામાં ભણતા વિદ્યાર્થીના પિતા અને તેના સાગીરતોએ ભેગા મળીને ઢોર માર્યો હતો આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે