¡Sorpréndeme!

ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે યાત્રિનો પગ ફસાયો, રેલવે પોલીસે જીવ બચાવ્યો

2019-08-30 174 Dailymotion

ઘણી વખત ટ્રેન જતી રહેશેના ચક્કરમાં આપણે પણ ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હોઈએ છીએ, પરંતુ આ વીડિયો જોયા બાદ તમે સમજી જશો કે આવું કરવું એ મુર્ખામી છે તેલંગણાના હૈદરાબાદના એક રેલવે સ્ટેશન પર એવી દુર્ઘટના ઘટી કે બધા જોતા રહી ગયા એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચડવા ગયો અને તેનો પગ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો જોકે રેલવે પોલીસ કર્મીએ તેને બચાવવા જીવ રેડી દીધો અને થોડી જ સેકન્ડોમાં પોલીસકર્મીએ વ્યક્તિને બચાવી લીધો જેના સીસીટીવી ફૂટેજનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોસ્ટ કર્યા છે