¡Sorpréndeme!

કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય, કોલ માઇનિંગ અને તેની પ્રોસેસિંગમાં 100 ટકા FDIની મંજૂરી

2019-08-28 113 Dailymotion

નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ થતાંકેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે સંબોધન કર્યું હતુંવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા FDI મંજૂર કરવામાં આવી છે તે સિવાય પ્રિન્ટ અને ડિજીટલ મીડિયામાં 26 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે