¡Sorpréndeme!

IPS ઓફિસર વરદીમાં જ મમતા બેનર્જીને પગે લાગતાં વિવાદ

2019-08-28 1,607 Dailymotion

પબંગાળના દીઘાથી એક વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં IPS ઓફિસર મમતા બેનર્જીને પગે લાગતાં જોવા મળે છે વીડિયોમાં બંગાળ CM એક પછી એક IPS ઓફિસરને કેક ખવડાવતા હતા, જ્યાં પશ્ચિમ રેન્જના IG રાજીવ મિશ્રાને મમતાએ કેક મોઢાંમાં ખવડાવી કે તરત રાજીવ મમતા બેનર્જીને પગે લાગ્યાં હતા ઉલ્લેખનીય છે કે, આ સમયે રાજીવ ડ્યૂટી પર હતા અને તેમણે વરદી પણ પહેરેલી હતી પોલીસ અધિકારી વરદીમાં જ મમતાને પગે લાગતાં વિવાદ સર્જાયો છે