¡Sorpréndeme!

પ્રથમવાર ગામમાં આવેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સ્થાનિકોએ ખુશીથી પાલખીમાં બેસાડીને ફેરવ્યા

2019-08-28 804 Dailymotion

ગુવાહાટી:મિઝોરમમાં સિયાહા જિલ્લાના તિસોપી ગામમાં રવિવારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભૂપેશ ચૌધરીને ગામના લોકોએ પાલખીમાં બેસાડ્યા હતા ભૂપેશ ગામમાં રસ્તાનું નિરીક્ષણ કરવા માટે 15 કિલોમીટરનું ટ્રેકિંગ કરીને ગામ પહોંચ્યા હતા ડીએમને પ્રથમ વખત પોતાને ગામ આવેલા જોઈને ગામવાસીઓએ તેમને 600 મીટર સુધી ફેરવ્યા હતા