¡Sorpréndeme!

હોંગકોંગ ચીન ‘ટેંક મેન 2’, પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાબળોએ બંદૂક તાકી

2019-08-28 40 Dailymotion

હોંગ કોંગમાં છેલ્લાં ઘણાં સમયથી ચીન સામેનો વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેમાં હવે ચીન સખ્તાઈ પર ઉતરી આવ્યું છે, અને પ્રદર્શનકારીઓ પર દમનકારી નીતિઓ અપનાવી રહ્યું છે હોંગકોંગમાં એક શખ્સ સુરક્ષાબળ સામે પડકાર આપે છે ત્યારે સુરક્ષાબળના જવાનો તેને પિસ્તોલ બતાવે છે અને દમન આચરે છે આ દૃશ્યો ચીનમાં 30 વર્ષ પહેલાની એક તસવીરની યાદ અપાવે છે જેણે દુનિયા આખી હલાવી નાખી હતી તસવીરમાં એક શખ્સ ટેંક સામે ઉભો રહી જાય છે અને બંને હાથ ફેલાવી પડકાર ફેંકી રહ્યો છે ત્યારે આ દૃશ્યો ટેંક મેન 2 બનીને સામે આવ્યા છે