¡Sorpréndeme!

કડાણા ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરાયો

2019-08-27 2,938 Dailymotion

મહીસાગરઃ કડાણા ડેમમાંથી આજે સવારથી 25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમ ઉપરવાસમાં આવેલ મહીં બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા તેમજ કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદના પગલે 3 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 416 ફુટ સુધી પહોંચી છે હાલ ડેમની ભયજનક સપાટી 419 ફૂટ અને ડેમ 93 ટકા જેટલો ભરાયો છે હડોળ પુલ પર પાણી ફરી વળતા લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે