¡Sorpréndeme!

શામળાજી પાસે ગાંધીનગરની ખાનગી કંપનીના ડાયરેક્ટને માર મરાયો, કારમાં તોડફોડ

2019-08-26 209 Dailymotion

ભિલોડા: શામળાજી નજીક અમદાવાદ-ઉદેપુર નેહા-8 પર આવેલા શામળપુર ગામે શોભાયાત્રા નીકળી હતી ગાંધીનગરની ખાનગી કંપનીના ડિરેક્ટરે કાર શોભાયાત્રાની બાજુમાંથી રહેલી જગ્યામાંથી કાર કાઢવાનો પ્રયત્ન કરતા ત્યાં હાજર 10 શખ્શોએ ગાડી કેમ ઊભો રાખતો નથી કહી કારમાં તોડફોડ કરી હતી અને કાર ચાલકને ગડદાપાટુનો માર મારી બીભસ્ત ગાળો બોલતા હોબાળો થયો હતો જેને પગલે વાહનવ્યવહાર થંભી ગયો હતો શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી કાર ચાલકની ફરિયાદના આધારે શામળપુર ગામના10 શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી