¡Sorpréndeme!

મહેસૂલ કર્મચારીઓ આજે માસ CL પર, 17 માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ ધરણાં

2019-08-26 178 Dailymotion

મહેસાણા: આજે ગુજરાતના મહેસૂલ કર્મચારીઓન પડતર માંગણીઓને લઈને એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે જેમાં મહેસાણા ખાતે જિલ્લાના 300 મહેસૂલી કર્મીઓ જોડાયા હતા કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા 17 પડતર માંગણીઓને લઈને મહેસૂલી કર્મચારીઓ ધરણાં કરી રહ્યા છે